ટંકારા : ટંકારા તાલુકાના નાના રામપર ગામે આજે તારીખ 21 નવેમ્બર ને શુક્રવારના રોજ રાત્રે 10 કલાકે સ્વ. વાલીબેન રવજીભાઈ રાણવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણી કાર્યક્રમમાં કલાકાર હેમંતભાઈ પરમાર ભજનની રમઝટ બોલાવશે.