(પ્રમોશનલ આર્ટિકલ) : અલગ અલગ ઇલેક્ટ્રોનિકસ વસ્તુ અને ગેજેટસ ની ખરીદી કરવા આજે જ પધારો.સંકેત ઇન્ડિયા-મોરબી ,અવિશ્વનીય એક દિવસની ઓફર લાવી રહ્યું છે.સૌથી મોટી ઓફર, સૌથી ઓછી કિંમત, તારીખ 13-1-2024 ના રોજ સવારે 9:00 વાગ્યાથી શરૂ.સંકેત ઈન્ડિયા- મોરબી, લાવી રહ્યું છે.જમાલ જમાલો સેલ ખરીદી ઉપર 65 % સુધીનું ડિસ્કાઉન્ટ, એ ઉપરાંત 20 % સુધીનું ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ તો ખરુ જ.એલઇડી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી, ઓવન, હોમ થિયેટર, અને ઘરઘંટી સહિતની તમામ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મળશે.એલજી, સેમસંગ,સોની, પેનાસોનિક, લોયડ, મીત્સુબીશી, ડાઇકિન, કેલ્વિનેટર, બીપીએલ, જેબીએલ તથા માઈક્રો ફાઇન જેવી સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ ની વિશાળ શ્રેણી.માઇક્રોવેવ ઓવન ફકત 5,790/- માં32 ઇંચ સ્માર્ટ ટીવી ફકત 7,990/- માંસિંગલ ડોર રેફ્રિજરેટર ફકત 8,990/- માંઘરઘંટી ફકત 11,490/- માંફુલ્લી ઓટોમેટીક વાશિંગ મશીન ફકત 13,290/- માંઇન્વર્ટર સ્પ્લીટ એસી ફકત 25,990/-માંસ્થળ : સંકેત ઇન્ડિયા, શનાળા રોડ ,ઉમીયા સર્કલ પાસે, મોરબી સંપર્ક : 8866778688