હેન્ડ સેનેટાઇઝર અને માસ્ક પણ હોલસેલ ભાવે ઉપલબ્ધ ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં કોરોનાના સંક્રમણને રોકવા સંજર ઈન્ટરનેશનલ દ્વાતા વ્યાજબી ભાવે સરફેસ સેનેટાઇઝરની સ્પ્રે.બોટલ, હેન્ડ સેનેટાઇઝર અને માસ્કનું વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે. સાથોસાથ માસ્કનું પણ હોલસેલ ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે. મોરબીના શક્તિ ચોક પાસે લાતી પ્લોટ-5માં આવેલ સંજર ઈન્ટરનેશનલ દ્વારા સેનેટાઇઝરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેઓ દ્વારા કોમર્શિયલ કે પર્સનલ ઉપયોગ માટેનું સરફેસ સેનેટાઇઝર બનાવવામાં આવે છે. જે 5 લીટરના પેકમાં મળે છે. સાથે એક લિટરની સેનેટાઇઝર સ્પ્રે.બોટલ પણ ઉપલબ્ધ છે. સાથે હેન્ડ સેનેટાઇઝરનું 100 મિલી, 500મિલી અને 5 લીટરનું પેક પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત દુકાન, ફ્લેટ, મકાન અને ફેકટરીમાં વ્યાજબી ભાવે સેનેટાઇઝરનો છંટકાવ પણ કરી આપવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 9909313513 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.