મોરબી : ભડીયાદ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નવા પ્લોટ વિસ્તાર, જગ્લેશ્ચર વિસ્તાર, હરી ૐ સોસાયટી, જવાહાર સોસાયટી, વિદ્યાનગર સોસાયટી, જીવરાજ સોસાયટી, બૌદ્ધનગર, સુભાષનગર, રામદેવનગર સહિતના વિસ્તારોમાં કોરોનાની માહામારીથી બચવા માટે સૅનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી હતી.અને હજુ સેનિટાઇઝેશનની કામગીરી ચાલુ છે. તેમજ કેશવનગર (જી.) ગામમાં સરપંચ દ્વારા બીજીવાર ગામના જાહેર રોડ-રસ્તા સહિતના સ્થળોએ સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું.