મોરબી : આજ રોજ મોરબી નગરપાલિકા દ્વારા સામા કાંઠે રોટરીનગર સોસાયટીને સંપૂર્ણ સેનિટેશન કરવામાં આવેલ છે. તેમજ રોટરીનગરના રહીશો દ્વારા સરકારના આદેશ મુજબ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. આમ, રોટરીનગરના સ્થાનિકો દ્વારા કોરોનાથી રક્ષણ મેળવવા સાવચેતી રાખવામાં આવી રહી છે.