56 વર્ષ જુના સમ્રાટ જવેલર્સનું નવું સોપાન : શ્રેષ્ઠ કિંમતે બેસ્ટ સર્વિસની ખાતરી સાથે ચાંદીની આઇટમો ખરીદવાનો અવસર હવે ઘરઆંગણે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ચાંદીના સૌથી મોટા શો-રૂમ સમ્રાટ સિલ્વર આર્ટનો 18મીથી શુભારંભ થવાનો છે. જ્યાં મોરબીવાસીઓને શ્રેષ્ઠ કિંમતે બેસ્ટ સર્વિસની ખાતરી સાથે ચાંદીની આઇટમો ખરીદવાનો અવસર મળશે. મોરબીમાં છેલ્લા 56 વર્ષથી કાર્યરત એવા શહેરના સૌથી મોટા જવેલરી મોલ સમ્રાટ જવેલર્સ દ્વારા નહેરૂ ગેટની બાજુમાં સમ્રાટ સિલ્વર આર્ટ નામનું નવું સોપાન 18મી શરૂ કરવામાં આવી રહ્યું છે. અહીં લેડીઝ વિટી, જેન્ટ્સ વિટી, ડોકિયાં સેટ, પેન્ડલ સેટ, લેડીઝ બ્રેસલેટ, લેડીઝ કડા, ચેઇન, ચાંદીની મૂર્તિ, કળશ, થાળી, વાટકા, ચમચી, ડીશ, ગ્લાસ, લેડીઝ ઘડિયાળ, શ્રીફળ, લગડી, જેન્ટ્સ કડા, જેટન્સ બ્રેસલેટ સહિતની ચાંદીની તમામ આઇટમો ઉપલબ્ધ હશે. 18મીએ સવારે 9:30 વાગ્યાથી સમ્રાટ સિલ્વર આર્ટની ઓપનિંગ સેરેમની યોજાશે. આ શો-રૂમ શહેરનો સૌથી મોટો ચાંદીનો શો-રૂમ હશે. તો ચાંદીની ખરીદી કરતા પૂર્વે અહીં એક વાર જરૂર પધારજો. વધુ વિગત માટે મો.નં.9898223344