લેડીઝ અને જેન્ટ્સ જવેલરીનું એકથી એક ચડિયાતું કલેક્શન : 56 વર્ષનો વિશ્વાસ, અધધધ 2.50 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક સોનાની સાથે સર્વિસ આપવાની સિદ્ધિમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સમ્રાટ જવેલર્સની નવી બ્રાન્ચનો 25મીથી પ્રારંભ થવાનો છે. જેની ઓપનિંગ સેરેમની ત્રણ દિવસ ચાલવાની હોય આ દિવસોમાં મનમોહક આભૂષણો ઉપર આકર્ષક ઓફર્સ મુકવામાં આવી છે.તો આ ઓફર્સનો લાભ ચૂકવા જેવો નથી.મોરબીના સોની બજારમાં નહેરૂ ગેટ પાસે સમ્રાટ જવેલર્સ 56 વર્ષોથી કાર્યરત છે. અત્યાર સુધીમાં સમ્રાટ જવેલર્સે 2.50 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જવેલરીની સાથે ઉત્તમ સર્વિસ આપી છે. સમ્રાટ જવેલર્સની નવી બ્રાન્ચ હવે રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં સાધના કોમ્પ્લેક્ષમાં શરૂ થવા જઈ રહી છે. જેની ઓપનિંગ સેરેમની તા.25,26 અને 27 જાન્યુઆરી એમ ત્રણ દિવસ ચાલશે. આ નિમિત્તે મજૂરી ઉપર ખાસ ડિસ્કાઉન્ટ સહિતની અનેક આકર્ષક ઓફર્સ મળવાની છે.અહીં એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, બ્રાઇડલ કલેક્શન, ખાખો મોતી, સિલ્વર સહિતના અનેક કલેક્શન સૌના મન મોહી લેશે. તો સોનાના આભૂષણો ખરીદતા પૂર્વે અહીંની એકવાર મુલાકાત જરૂર લેજો. તેમ એક યાદીમાં જણાવાયું છે.તા.25,26, 27 જાન્યુઆરીસમ્રાટ જવેલર્સ સાધના કોમ્પ્લેક્ષ, બાપા સીતારામ ચોક,રવાપર રોડ, મોરબીમો.નં.9114223344મો.નં.6357223344