ડોમેસ્ટિક RO, ઇન્ડસ્ટ્રીયલ RO અને વોટર કુલરની વિશાળ રેન્જ, તમામ પાર્ટ્સ પણ મળશે : બેસ્ટ ક્વોલિટીના પ્લાન્ટ સાથે શ્રેષ્ઠ અને ઝડપી સર્વિસનો પણ વાયદોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં પ્રખ્યાત બ્લુ ડ્રોપ વોટર સોલ્યુશનની બીજી બ્રાન્ચનો સામાકાંઠે આગામી ગુરૂવારે પ્રારંભ થવાનો છે. જે નિમિત્તે અહીં આકર્ષક ઓફર્સ પણ રાખવામાં આવી છે. તો આપના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બની આજે જ અહીંથી ફાયદા સાથે RO ફિલ્ટર પ્લાન્ટ વસાવો.મોરબીમાં અયોઘ્યાપુરી મેઇન રોડ ઉપર રામ મંદિરની સામે બ્લુ ડ્રોપ વોટર સોલ્યુશન કાર્યરત છે. જે તમામ પ્રકારના ડોમેસ્ટિક RO, ઈન્ડસ્ટ્રીયલ RO સાથે તેના પાર્ટ્સનું પણ વેચાણ કરે છે અને ROને લગતી સર્વિસ પણ પુરી પાડે છે. તમામ માનવંતા ગ્રાહક મિત્રોના સાથ અને સહકારથી બ્લુડ્રોપ વૉટર સોલ્યૂશને સામાકાંઠે સર્કિટ હાઉસ રોડ ઉપર ગોપાલ સોસાયટીના નાકાની સામે જલારામ કોમ્પ્લેક્ષમાં નવી બ્રાન્ચ શરૂ થવાની છે. જેની ઓપનિંગ સેરેમની તા.14ને ગુરૂવારે સવારે 8:30 કલાકે રાખવામાં આવી છે.તો આ અમૂલ્ય અવસરને વધાવીને બ્લુ ડ્રોપ વોટર સોલ્યુશનમાં આકર્ષક ઓફર પણ રાખવામાં આવી છે. તો આ નવી બ્રાન્ચમાં પધારી ઓફરનો લાભ લ્યો.બ્લુ ડ્રોપ વોટર સોલ્યુશનજલારામ કોમ્પ્લેક્સ,ગોપાલ સોસાયટીના નાકા સામે, સર્કિટ હાઉસ રોડ, મોરબી-2 મો.નં.96622 70870મો.નં.9558921314