સીરામીક એસોસિએશનની એક અપીલ પર અનુદાનની સરવાણી વહી : શહીદોના પરિવારો માટેનો આ ફાળો એક કરોડને પાર થવાની પ્રબળ શકયતા મોરબી : પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવાર માટે મોરબી સીરામીક એસોસિએશને ફાળો એકત્ર કરવાની જાહેરાત કરીને ઉદ્યોગપતિઓને નમ્ર અપીલ કરી હતી. ત્યારે આ જાહેરાતને માત્ર એક કલાક જેટલા સમયમાં જ ઉદ્યોગપતિઓએ દાનની સરવાણી વહાવતા રૂ. ૩૦ લાખ જેટલો માતબર ફાળો એકત્ર થઈ ગયો હતો અને 3 કલાકમાં આ ફાળાની રકમ 75 લાખને પાર કરી ગઈ હતી. કાશ્મીરના પુલવામા ગઈકાલે સીઆરપીએફના જવાનો પર આતંકીએ આત્મઘાતી હુમલો કરતા ૪૪ જવાનો શહીદ થયા હતા. ત્યારે આ શહીદોના પરિવારનો આધાર છીનવાઈ ગયા બાદ તેઓને વધુ મુશ્કેલી ન વેઠવી પડે તેવા આશયથી મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશ નરશીભાઈ ઉધરેજા, નિલેશ મહાદેવભાઈ જેતપરીયા, કિશોર અમરશીભાઇ ભાલોડીયા અને કિરીટ ડાયાભાઇ પટેલે શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવાની જાહેરાત કરીને મોરબીના ઉદ્યોગપતિઓને નમ્ર અપીલ કરી હતી. સીરામીક એસોસિએશન દ્વારા કરવામાં આવેલી આ અપીલને ઉદ્યોગપતિઓએ વધાવીને દાનની સરવાણી વહાવતા માત્ર 3 કલાક જેટલા સમયમાં રૂ. 75 લાખ જેટલો માતબર રકમનો ફાળો એકત્ર થઈ ગયો છે. હજુ પણ દાનની સરવાણી ચાલુ જ છે. આ ફાળો રૂ. એક કરોડને પાર જાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે હજુ પણ ફાળો એકત્ર કરવાનું ચાલુ જ છે. જે કોઈ સેવાભાવી શહીદોના પરિવારના લાભાર્થે અનુદાન આપવા ઈચ્છતા હોય તેઓ ૯૭૨૭૫૭૦૮૫૦ નંબર પર વૉટ્સઅપ કરી શકશે. નોંધનીય છે કે એકત્ર કરવામાં આવેલ ફાળો સીરામીક એસોસિએશન દ્વારા સીધો શહીદના પરિવારોના ખાતામાં જમા કરી દેવામાં આવનાર છે. અત્યાર સુધીમાં અનુદાન આપનાર કંપનીની યાદી 1 Simpolo group 2,51,000 2 Asta ceramic. 25,000 3 Astila ceramic. 25,000 4 lemosa ceramic llp 21,000 5 lorex ceramics 11,000 6 Lexus Granito (i) ltd 51,000 7 Savion Qbo 25,000 8 lioli ceramica 51,000 9 vento ceramic 25,000 10 Shivam blackrock 51,000 11 millennium 51,000 12 Zarko Granito 11,000 13 Bluezone vitrified 25,000 14 Sanskar group 25,000 15 Claystone Granito 25,000 16 Levita Granito 11,000 17 Lovin tiles 11,000 18 Lemstone Ceramic 11,000 19 Loriyans Ceramic 11,000 20 Leviton Ceramic 11,000 21 Laffans Granito 11,000 22 Perfect international 11,000 23 Icon Group 2,51,000 24 Velbon Vitrified llp 21,000 25 Swizzer vitrified 21,000 26 MBO Granito LLP 21,000 27 signature ceramic pvt ltd 25,000 28 ROCKLAND CERAMIC 11,000 29 ROAR CERAMIC 11,000 30 ROLAND CERAMIC 11,000 31 Whitecity ceramic pvt Ltd 11,000 32 exotica Ciramic pvt. Ltd. 25,000 33 HARISUN CERAMIC 11,000 34 LIVECITY CERAMIC 20,000 35 EUROCOIN CERAMIC 11,000 36 wallcera tiles Pvt.ltd. 51,000 37 welcome tiles pvt ltd 11,000 38 Seleo Ceramic 11,000 39 aston ceramic 11,000 40 Lemorex Granito Llp 11,000 41 OYO CERAMIC 11,000 42 Alient ceramics 11,000 43 Lucaso Ceramic 11,000 44 Valencia ceramic 51,000 45 captiva ceramic 11,000 46 Aarcot Ceramic 11,000 47 Orfina Ceramic 21,000 48 Ve7 ceramics 11,000 49 Livenza Granito 11,000 50 spentagon 11,000 51 lizzart granito 11,000 52 Sion Ceramics 11,000 53 Lexona ceramic 11,000 54 Whitecity ceramic pvt ltd 11,000 55 Welcome mineral pvt Ltd 11,000 56 Saimax ceramic 11,000 57 Saiwin ceramic 11,000 58 siyam coal 51,000 59 Axison vitrified 25,000 60 Kera Vitrified LLP 25,000 61 Radhe Gasifayear 1,11,000 62 DHARTI MINERALS GROUP 51,000 63 SAGWAY CERAMICS 11,000 64 range ceramic 25,000 65 Cadillac granito pvt ltd. 21,000 66 Livolla Granito 21,000 67 Sunworld vitrified 21,000 68 Vinod Ambani 5,001 69 fenix ceramics 21,000 70 lexo ceramic 11,000 71 lexo plus ceramic 11,000 72 orkay ceramic llp 11,000 73 Zed vitrified 25,000 74 Veritas granito 25,000 75 lexicon ceramic Pvt Ltd 11,000 76 lumen ceramic Pvt Ltd 11,000 77 ADMIN VITRIFIED 11,000 78 AAJVETO 11,000 79 LEZORA VITRIFIED 51,000 80 QUTONE CERAMIC 2,51,000 81 face groups (FEA Soriso BLUARUT group) 1,11,000 82 commander ceramic 11,000 83 Venice Ceramics 25,000 84 Khokhani ceramic 11,000 85 Jio ceramic 11,000 86 TILE GRES CERAMICS 11,000 87 orinda group 31,000 88 Rich Vitrified Pvt Ltd 21,000 89 Colortile Group 1,11,000 90 Swidan ceramic 11,000 91 CEFONE CERAMIC LLP 11,000 92 LOGARTCERAMICPVTLTD 11,000 93 plazma grinito pvt ltd 11,000 94 Blueart Granito 25,000 95 Fea ceramic- 25,000 96 Face ceramic- 25,000 97 Soriso Ceramic 25,000 98 safari gold Himatnagar 1,00,000 99 Orecal ceramic Himatnagar 50,000 100 Uday Industries 11,000 101 larson ceramic 21,000 102 Blue lake ceramic- 11,000 103 Bluewin tiles 11,000 104 Sparron vitrified LLP 21,000 105 Solenta ceramic 11,000 106 Option ceramic group 25,000 107 Sunbond ceramic pvt ltd 11,000 108 Rome tiles 11,000 109 Lavish group 51,000 110 Octiva ceramic 11,000 111 Winmax ceramic 11,000 112 Granoland tiles llp 51,000 113 Landgrace ceramic pvt ltd 51,000 114 kripton ceramic pvt ltd 11,000 115 Kitco Ceramic 11,000 116 VRUNDAVAN CERAMIC PVT LTD 11,000 117 Success ceramic 11,000 118 Bhabha ceramic 5,100 119 alive tiles 11,000 120 Axiom ceramic 11,000 121 MARK gleze tiles pvt. Ltd. 5,100 122 Anmol ceramic 5,100 123 Atlas industries 5,100 124 Acute ceramic 11,000 125 Veto ceramic pvt ltd 11,000 126 Aone Ceramics pvt. Ltd. 5,100 127 Spectrum jhonson tiles pvt ltd 1,01,000 128 Neelson ceramic 11,000 129 Omen vitrified 11,000 130 maps granito Pvt ltd...