મોરબી : લજાઈ ગામના રહેવાસી એવા PSI સલીમ હસનભાઈ હેરંજા - સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) માં PSI ના પદેથી ૩૧-૧-૨૦૨૪ ના રોજ કર્મ નિવૃત થયા હતા. તેઓએ કર્મનિષ્ઠા સાથે કોન્સ્ટેબલથી લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીની પ્રેરણાદાયક સફર કરી હતી. ત્યારે મુસ્લિમ મન્સૂરી પીંજારા સમાજ તેમજ ગામના આગેવાનોએ તેઓને નિવૃત્તિ પછીનું આપનું જીવન સુખ, શાંતિ, અને સમૃદ્ધિ મય રહે તેવી શુભેચ્છા પાઠવી છે.