મોરબી : મોરબીમાં શ્રી મોરબી જૈન તપગચ્છ સંઘ પ્રેરિત અને શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળ આયોજીત દિવાળીના તહેવાર નિમિતે શુદ્ધ ઘીમાંથી બનાવેલ રાહત દરે મીઠાઈનું વિતરણ આગામી તારીખ 24/10/2019ને ગુરુવારે રાત્રે 07:30 વાગ્યે દરબારગઢ, દેરાસર સામેની ભોજનશાળામાં રાખેલ છે. જેના પ્રોજેકટ કમિટી મેમ્બર ભરતભાઇ કોઠારી, પ્રશાંતભાઈ શાહ, રોનકભાઈ કોઠારી, સંજયભાઈ શેઠ તેમજ પ્રમુખ નિલેશભાઈ શાહ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી આ પ્રોજેકટનું આયોજન કરેલ છે. જેમાં જૈન સહીત અન્ય જ્ઞાતિના લોકોને પણ લાભ મળી શકશે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274