મોરબી : મોરબીમાં મયુર નેચર ક્લબ - મોરબી તથા નવરંગ નેચર ક્લબ - રાજકોટના સંયુક્ત ઉપક્રમે માટીના વિવિધ વાસણો, ફૂલછોડ, મધ, એલોવેરા જેલ, ફણગાવેલા કઠોળ, પુંઠાના ચકલી ઘર, પ્લાસ્ટિકના પોર્ટેબલ ચબુતરા, લીમડાનો સાબુ, સિંધાલુણ મીઠું, મીઠા આમળા કેન્ડી, હરડે પાઉડર, કાલા નમક સહીતની પ્રાકૃતિક ચીજ-વસ્તુઓના રાહત દરે વેચાણનું આયોજન આવતીકાલે તા. 20 ઓક્ટોબરના રોજ સવારે 9થી 1 કલાકે સરદાર બાગ પાસે, ડો. ભાડેશીયાના દવાખાના પાસે, શનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274