6 મહિનાથી લઈ 15 વર્ષના બોયઝ માટે કલોથની ક્યાંય નહીં જોય તેવી વિશાળ વેરાયટી : શર્ટ, પેન્ટ, ટી શર્ટ, કુર્તા સહિતની આઇટમો મળશે : બોયઝવેરની રૂ.1600ની જોડી માત્ર રૂ.600થી 700ની મળશે : ઓફર માત્ર 15 મે સુધી જમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આપના કિડ્ઝ માટે કપડા લેવાના છે ? તો એક વખત સાક્ષી કિડ્ઝ વેરની મુલાકાત લ્યો. અહીં ક્યાંય નહીં જોઈ હોય તેવી મહાસેલ મુકવામાં આવ્યો છે. તો ઓફર પુરી થાય તે પહેલાં અહીંની ઓફરનો લાભ લેવા જરૂર પધારો. મોરબીમાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત સાક્ષી કિડ્ઝ વેર ગ્રાહકોની પહેલી પસંદ બન્યું છે. અહીં માત્ર 6 મહિનાથી લઈ 15 વર્ષના બોયઝના જ કલોથ રાખવામાં આવે છે. તેમાં અહીં વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. અહીં શર્ટ, પેન્ટ, ટી શર્ટ, કુર્તાનું અવનવું કલેકશન છે. હાલ 15 મે સુધી અહીં દરેક આઈટમ ઉપર 50 થી 60 ટકા ડિસ્કાઉન્ટની ઓફર મુકવામાં આવી છે. તો પરિવાર સાથે અહીં શોપિંગ કરવા જરૂર પધારો. સાક્ષી કિડ્ઝ વેરશ્યામ માર્કેટ, નીલકંઠ સ્કૂલ સામે,રવાપર રોડ, મોરબીમો.97273 67062