મોરબી : સજનપરમાં મજૂરીકામના પૈસાની લેતિ દેતી મામલે સેતાશ ભગુરામ ચૌધરી ને આરોપી મુકેશ અર્જુનરામ ચૌધરી અને તેના બે ભાઈઓએ ફરિયાદી પર કેરોસીન છાટી સળગાવવા પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.