ટંકારા : સજનપર નિવાસી લીલાવંતીબેન હરજીભાઈ બરાસરા (ઉ.વ.65), તે હરજીભાઈ લીંબાભાઈ બરાસરાના પત્ની તેમજ અશોકભાઈ બચુભાઈ બરાસરાના કાકી તથા જયંતીલાલ હરજીભાઈ, રજનીશભાઈ હરજીભાઈ, નરેન્દ્રભાઈ હરજીભાઈ બરાસરાના માતૃશ્રીનુ તા.19/09/2021 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.23/09/2021 ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 કલાકે હરજીભાઈ લીંબાભાઈ બરાસરાના નિવાસ સ્થાને રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..