ટંકારા : ટંકારાના સજનપરમાં ગૌમાતાના લાભાર્થે આગામી તા. 29 ઓક્ટોબરના રોજ મંગળવારે ભાઈબીજના દિવસે રાત્રે 9-30 કલાકે બાપા સીતારામ ગૌસેવા યુવક મંડળ દ્વારા ધાર્મિક નાટક 'સપ્ત કોઠાનું યુદ્ધ યાને કી અભિમન્યુનો ચકરાવો' તથા ખડખડાટ હસાવે તેવા કોમીકનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે બાપા સીતારામ ગૌસેવા યુવક મંડળ દ્વારા ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.