મોરબી : મોરબીના સોઓરડી વિસ્તારમાં આવેલ ચામુંડા નગરમાં રહેતી સગીરાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા આ બનાવ અંગે અકસ્માતે મોતની નોંધ કરી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.