ગત વખતની જેમ જ ભાજપનું ક્લીન સ્વીપ : કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અપક્ષને એક બેઠક પણ નસીબ ન થઈ : રાજકીય પંડિતોના અનુમાનો ખોટા ઠર્યામોરબી : મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના ઐતિહાસિક પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ક્લીન સ્વીપ જીત હાંસલ કરી છે. મોરબીના તમામ 13 વોર્ડની કુલ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત સમગ્ર અપક્ષનો સફાયો થયો છે. વિપક્ષને એક પણ બેઠક ન મળતા રાજકીય પંડિતોના તમામ અનુમાનો ખોટા ઠર્યા છે. મોરબી મહાપાલિકાના તમામ વોર્ડમાં કેસરીયો લહેરાયો છે. વિજેતા થયેલા તમામ 13 વોર્ડના ભાજપના 52 ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:વોર્ડ નં. 1● જયંતિલાલ દામજીભાઇ પડસુંબિયા● રમાબેન પરેશકુમાર રૂપાલા● વીણાબેન માવજીભાઇ કંઝારીયા● જયદીપ પ્રશાંતભાઇ મહેતાવોર્ડ નં. 2● મનસુખભાઈ સારેસા● આરતીબેન ઝીંઝવાડીયા● સીતાબેન હુંબલ● જયેશ આગેચાનિયાવોર્ડ નં. 3● અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા● જીગ્રેશ હંસરાજભાઈ કૈલા● ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા● રમાબેન કેતનભાઈ બોલિયાવોર્ડ નં. 4● પુનમબેન જીતેનભાઇ અગેચણીયા● અશ્વિનિબેન અશ્વિનભાઇ પાટડિયા● વિવેક રમેશભાઇ ગોલતર● ગૌતમ ભાવેષભાઇ પરમારવોર્ડ નં. 5● મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા ● મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ ● માનુબેન રમેશભાઇ સિયાર ● ભગિરથ મનસુખભાઇ બરાસરા વોર્ડ નં. 6● કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા● પુષ્પા જીગર વાળા● ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર● ચિરાગ હસમુખભાઇ રાણપરાવોર્ડ નં. 7● જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા● જયેશભાઇ વસંતભાઇ દેસાઇ● ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી● મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકરવોર્ડ નં. 8● કુંદનબેન શૈલેષ માકાસણા● ઉતમ મહેશભાઇ સુરાણી● જ્યોત્સનાબેન સવજીભા ભીમાણી● મહેન્દ્રભાઇ રમણિકલાલ સવસાણીવોર્ડ નં. 9● ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા● નુતનબેન હરસુખભાઈ વિડજા● હીરેનભાઇ પરબતભાઈ કરોતરા● નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયાવોર્ડ નં. 10● ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા● ગણેશભાઇ નાનજીભાઇ ડાભી● સોનલબેન પ્રફુલભાઇ બાવરવા● અલ્પાબેન રોહિતભાઇ કંજારીયાવોર્ડ નં. 11● ગોપાલભાઇ વસ્તાભાઇ કાસુન્દ્રા● રવિન્દ્રભાઇ ઘનજીભાઇ સનાવડા● નિરૂપમા (શિલ્પા) નિલેશભાઇ કાલરીયા● ભારતીબેન ચુનીલાલ પરમારવોર્ડ નં. 12● રીષિપકુમાર નારણભાઇ કૈલા● બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા● મેઘાબેન દિપકકુમાર પોપટ● શીતલ સાગરભાઇ વઘાડીયાવોર્ડ નં. 13● ભાવિકકુમાર ભરતભાઇ જારીયા● રાજેશભાઇ કાનજીભાઇ ડાભી● ગીતાબેન મનોજભાઇ સોલંકી● જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા#MorbiUpdate #MorbiNews #MorbiMahanagarpalika #ElectionResults #BJP #MorbiElections #CleanSweep #GujaratPolitics