મોરબી : ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી દ્વારા સાદુળકા ગામે આવેલી સર્વોપરી સ્કૂલમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં DDDO શૈલેષભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે અનિલભાઈ વીઠલપરા, વાત્સલ્યભાઈ ગડારા, પાર્થભાઈ ગડારા, જીતેન્દ્રભાઈ સાણજાનો સાથ સહકાર મળ્યો હતો. ટ્રસ્ટી મયુરભાઈ કાવડિયા અને શિક્ષક પંકજભાઈના સહકારથી કાર્યક્રમ સંપન્ન થયો હતો.