પુરીબેન લાખાભાઈ જારીયા તે લાખાભાઈ એમ. જારીયા (પૂર્વ પ્રમુખશ્રી મોરબી શહેર ભા.જ.પ.) ના ધર્મપત્ની તથા અશ્વિનભાઈ એલ. જારીયા તથા ભૂપતભાઈ એલ. જારીયા ના માતૃશ્રી તથા કાનજીભાઈ એમ. જારીયા (શ્રી યદુનંદન ગૌશાળા)ના ભાભીનું તારીખ :- ૨૪/૧/૨૦૨૫ ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા સવારે ૧૦:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને એવન્યૂ પાર્ક, રવાપર રોડ ખાતે થી નીકળશે.