મોરબી : મોતીભાઈ કેશાભાઈ કંઝારીયા ઉં.વ 75, તે, મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર હર્ષદભાઈ તથા અતુલભાઈ, દિનેશભાઇના પિતાનું તારીખ 1/9/20ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા સદગતનું બેસણું ન રાખતા તારીખ ૦૩/૦૯/૨૦ને ગુરુવારે સવારે ૦૯:૦૦થી ૧૧:૦૦ દરમ્યાન મહાવીર નગર, પંચાસર રોડ, મોરબી ખાતે માત્ર પુષ્પાંજલી અર્પણ રાખેલ છે. સગા-સ્નેહીઓ અને પરિચિતોને માસ્ક પહેરીને આવવા કંઝારીયા પરિવારે અપીલ કરી છે.