મોરબી : મોરબી તાલુકાના નવી પીપળી ગામે આવેલ ઓમપાર્ક રહેતા ફરિયાદી સંદીપભાઈ રમેશભાઈ કાલરીયા ઉ.36ના રહેણાંક મકાનમાં ગઈકાલે વહેલી સવારે કોઈ તસ્કર મકાનના તાળા તોડી ફ્રીજના કવરમાં રાખેલ રોકડા રૂપિયા 5500ની ચોરી કરી જતા ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.