રેલવે સિવાયનો પ્રવાસ 2×2 એસી વાહનમાં : 2 સ્ટાર તથા 3 સ્ટાર હોટેલમાં ફક્ત 2 વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર રૂમ : એક ટાઈમ નાસ્તો, બે ટાઈમ શુદ્ધ ગુજરાતી ભોજન : મોરબીમાં ઘરેથી તેડી-મૂકી જવાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ચારધામનું સ્પેશિયલ લકઝરી પેકેજ લઈને આવ્યું છે. જેમાં સંપૂર્ણ સવલતો આપવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે આજે જ પેકેજ બુક કરાવો. -------------------------------------------રોયલ ચારધામ પેકેજ● ટુર 22 જૂને ઉપડશે● 14 દિવસની ટુર● મુસાફરી ટ્રેન 3 એસીમાં રહેશે● પેકેજ કિંમત રૂ. 37,000● સ્થળો : કેદારનાથ, બદ્રીનાથ,યમનોત્રી, ગંગોત્રી, હરિદ્વાર● વાહન વ્યવસ્થા : 2×2 ટેમ્પો ટ્રાવેલ એસી ( હિલ ઉપર નોનએસી)-------------------------------------------નોંધ : ● ફક્ત બે વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર એસી રૂમ (હિલ સ્ટેશન સિવાય)● સવારનો નાસ્તો, ચા, દૂધ કોફી બે ટાઈમ શુદ્ધ જમવાનું ● મોરબીમાં નિવાસ સ્થાનેથી લઈ જવા મૂકી જવાની પણ સુવિધામર્યાદિત સીટ જ હોય આજે જ સંપર્ક કરો. રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમો.નં.90998 99000મો.નં.92747 99999