બે બાજુથી ખુલ્લી બિલ્ડીંગ હોવાથી સંપૂર્ણ હવા ઉજાશ : કુલ 21 ફ્લેટ રેડી પઝેશનમાં : લિફ્ટ, સીસીટીવી, જનરેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને સારી જગ્યાએ ઘર લેવું છે ? તો હવે ચિંતા ન કરો, મોરબીના પ્રાઈમ લોકેશનમાં રોયલ હાઈટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 2BHK અને 3BHKના લકઝરીયસ ફ્લેટ છે. તો આ ફ્લેટ જોવા આજે જ સંપર્ક કરો.મોરબીના કેનાલ રોડ ઉપર ઓમ પાર્કની પાછળ શ્યામ રેસિડેન્સીમા પ્લોટ નં.9માં રોયલ હાઇટ્સની નિર્માણ કરવામાં આવ્યું છે. આ 7 માળની બિલ્ડીંગમાં દરેક માળ ઉપર ત્રણ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. અહીં 2BHK અને 3BHKના કુલ 21 ફ્લેટ ઉપલબ્ધ છે. જે તમામ રેડી પઝેશનમાં છે. આ બિલ્ડીંગ બે સાઇડથી ખુલ્લુ હોવાથી ફ્લેટમાં સંપૂર્ણ હવા ઉજાસવાળા છે.બિલ્ડીંગની ખાસિયતો જોઇએ તો ભુકંપ અવરોધક આર.સી.સી. બીમ કોલમ વાળુ બાંધકામ છે. સ્ટાન્ડર્ડ કંપનીની ઓટો ડોર વાળી મોટી લિફ્ટની સુવિધા છે. પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો છે. આ ઉપરાંત નિયમ મુજબની ફાયર સેફટીની સુવિધા છે.બહાર શેરીમાં આર.સી.સી. રોડ, પાણીની લાઈન, ભુર્ગભગટરની સુવિધા છે. સ્ટાન્ડર્ડ કંપનીની ફર્સ્ટ ક્વોલિટીનું ડબ્બલ ચાર્જ વિટ્રીફાઈડ ફ્લોરિંગ છે. કિચન બાથરૂમમાં કુલ હાઇટ સુધી પ્રીમિયમ ક્વોલીટીની ગ્લેઝ ટાઇલ્સ છે. કિચનમાં આકર્ષક ગ્રેનાઇટ પ્લેટફોર્મ સ્ટીલ સીન્ક સાથે છે. ISI સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ તથા સેનેટરી ફિટીંગ છે. વોટર સ્ટોરેજ માટે અંડરગ્રાઉન્ડ ટેન્ક, ઓવરહેડ ટેન્ક તથા બોરની સુવિધા છે. લિફ્ટ માટે પાવર બેકઅપ જનરેટરની સુવિધા છે.પાર્કિંગમાં સ્ટાન્ડર્ડ કંપનીના CCTV કેમેરા છે. આમ આ બિલ્ડીંગ તમામ સુવિધાઓથી સજ્જ છે. તો ફ્લેટ જોવા માટે આજે જ પધારો.રોયલ હાઈટ્સપ્લોટ નંબર 9,શ્યામ રેસીડેન્સી, ઓમપાર્કની પાછળ, કેનાલ રોડ, મોરબીકૈલાશભાઈ વિડજા 99160 15033દિનેશભાઈ વરસડા98252 35429