માળીયા (મી.) : રોહિશાળા નિવાસી મગનભાઈ લાલજીભાઇ કાલરીયા (ઉ.વ. 86, નિવૃત્ત રેલ કર્મચારી), તે મનસુખભાઇ (ભાવનગર), રમેશભાઈ (મહેન્દ્રનગર) અને નરેશભાઈ (ભાવનગર)ના પિતાનું તા. ૧૧/૦૪/૨૦૨૧ને રવિવારે અવસાન થયેલ છે. (મનસુખભાઇ મો. - ૬૩૫૧૨ ૭૫૭૫૫, રમેશભાઈ મો. - ૯૪૨૮૯ ૯૨૨૬૯, નરેશભાઈ મો. - ૯૦૯૯૧ ૫૨૮૦૪)