મોરબી : મોરબીના ઉમિયા સર્કલ નજીક જીજે - 36 - એલ - 07618 નંબરની કારના ચાલકે બેફિકરાઈથી, પુરઝડપે પોતાની કાર ચલાવી જીજે - 36 - ડબ્લ્યુ - 0015 નંબરની રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલક રમેશભાઈ બાબુભાઇ ચાવડા ઉ.42 નામના યુવાનને તેમજ અન્ય પેસેન્જરોને ઇજાઓ પહોંચતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.