જૂની પરંપરાગત પદ્ધતિઓને અલવિદા કહી ટેક્નોલોજીના માધ્યમથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે આગળ વધવાની સુવર્ણ તક : જમીન લે-વેચ માટે પણ સંપર્ક કરોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : જમીન લે-વેચનું કામ કરતા તમામ નાના-મોટા દલાલ ભાઈઓ માટે એક શાનદાર તક આવી ગઈ છે. હવે જૂની પરંપરાગત પદ્ધતિઓ છોડીને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તમારા વેપારમાં અનેકગણો વધારો કરવાનો સમય પાકી ગયો છે. મોરબીમાં નવતર અભિગમ સાથે શરૂ થયેલું 'Detaty' રિયલ એસ્ટેટ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી રહ્યું છે.'Detaty' શા માટે છે ખાસ?● અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ: જમીનના આબેહૂબ પ્રદર્શન માટે ડ્રોન દ્વારા શૂટ કરાયેલા વિશિષ્ટ વીડિયોની સુવિધા.● ડેટા એક્સપોઝર માટે થિયેટર: પ્રોપર્ટી અને ડેટાને આકર્ષક રીતે દર્શાવવા માટે ખાસ થિયેટરની વ્યવસ્થા, જેથી ગ્રાહકોને વાસ્તવિક અનુભવ મળી શકે.● બિગ ડેટા કલેક્શન: ખરીદનાર અને વેચનાર માટે વિશાળ અને સચોટ ડેટાબેઝ, જેનાથી યોગ્ય ડીલ કરવી અત્યંત સરળ બની જાય છે.● માત્ર જમીન પર જ ફોકસ: આ આખું પ્લેટફોર્મ સંપૂર્ણપણે અને માત્ર જમીનની (Only for Land) લે-વેચ પર જ કેન્દ્રિત છે.વિશાળ કાર્યક્ષેત્ર'Detaty'નું નેટવર્ક'Detaty' નું નેટવર્ક ઘણું વિશાળ છે. જેના દ્વારામોરબી, હળવદ, સુરેન્દ્રનગર, વાંકાનેર, ધ્રોલ, જામનગર, કચ્છમાં પણ સેવા અપાઈ છે. દલાલ ભાઈઓ માટે રજીસ્ટ્રેશન શરૂતમામ દલાલ મિત્રો આ આધુનિક નેટવર્કનો હિસ્સો બની શકે છે. દલાલ ભાઈઓ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ શરૂ થઈ ચૂકી છે. આજના સ્પર્ધાત્મક સમયમાં ડિજિટલ બનીને તમારા બિઝનેસને પ્રોફેશનલ ટચ આપો.વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો:'Detaty' ત્રીજો માળ, સનરાઈઝ પ્લાઝા, ફ્લોરા 158ની સામે, ક્રિષ્ના સ્કૂલની બાજુમાં,રવાપર-ઘુનડા રોડ, મોરબીમો.9859859897#Morbi #MorbiUpdate #Detaty #RealEstate #LandBrokers #LandForSale #MorbiRealEstate #BusinessGrowth #PropertyInvestment #Gujarat