મોરબી : લાલપર નિવાસી રેવિબેન ગંગારામભાઈ આદ્રોજા (ઉ.વ.85) તે કાંતિલાલ, મગનભાઈ, રજનીકાંતભાઈ, અશ્વિનભાઈના માતૃશ્રીનું તા.20ના રોજ અવસાન થયેલ છે.