મોરબી : મોરબી બાર એસોસીએશન દ્વારા દર વર્ષે દિવાળી પર્વ બાદ ગુજરાતી નવ વર્ષ નિમિતે બાર અને બેચ વચ્ચે બાર એસોસિએશન રૂમ કોર્ટ બિલ્ડીંગમાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે આ સ્નેહમિલન મોકૂફ રાખવામાં આવ્યું હોવાનુ મોરબી બાર એસોશિએશન પ્રમુખ દિલીપ અગેચણિયાએ જણાવ્યું હતું. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate