મોરબી : મોરબીમાં આ વર્ષે મોરબી કડવા પાટીદાર સમાજનું સ્નેહમિલન મોકુફ રાખવામાં આવ્યું છે. મોરબી કડવા પાટીદાર સમાજનું આગામી વર્ષ સવંત 2078નું નુતન વર્ષનું સ્નેહ મિલન કોરાના મહામારીના કારણે મોકુફ રાખેલ છે. તેમ બેચરભાઇ કે. હોથી - પ્રમુખ, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, મોરબીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..