મોરબી : આદરણાંવાળા કાંતાબેન નવનીતભાઈ તલસાણિયા (ઉ.વ. 66), તે નવનીતભાઈના પત્ની, અશ્વિનભાઈ અને ભરતભાઈના ભાભી, જીવાપરવાળા ભગવાનજીભાઈ ખીમજીભાઈ વડગામાંના દીકરીનું તા. ૨૩/૧૧/૨૦૨૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૭/૧૧/૨૦૨૧ને શનિવારે ૩થી ૫ કલાકે ૨૦૨, 'શ્યામ' એપાર્ટમેન્ટ, ક્રિષ્ના સ્કૂલ પાછળ, રાવાપર-ઘુંનડા રોડ, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. (નવનીતભાઈ મો. ૯૬૩૮૭ ૧૮૮૫૪, અશ્વિનભાઈ મો. ૯૮૭૯૦ ૧૩૯૩૪, નૌતમભાઈ મો. ૯૯૯૮૯ ૪૧૬૨૧, મનહરભાઈ મો. ૯૮૨૫૭ ૨૭૨૬૬, વિનોદભાઈ મો. ૯૯૭૯૫ ૪૩૯૪૦) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..