મોરબી : મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માને શાંતિ મળે તે માટે આમરણના ડાયમંડનગરના લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી. ડાયમંડનગરના રહેવાસીઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરીને સમગ્ર ગ્રામજનો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.