મોરબી : મોરબીમાં હુડકો ક્વાર્ટરની જગ્યામાં જૂની ભૂગર્ભની લાઈન આવેલ છે. ત્યાં જમાતખાનાની જગ્યા ઉપર ગેટ નાખેલ છે. જેથી આ વિસ્તારમાં ટોયલેટમાં પાણી પાછું આવે છે. આ ગેરકાયદે દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને સ્થાનિકોએ લેખિત રજુઆત કરી છે. તેમ યાદીમાં જણાવાયું છે.