મોરબી : મોરબી નગરપાલિકા વિસ્તારોમાં પર્યુષણ પર્વ નિમિત્તે આગામી તારીખ ૩થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન કતલખાના બંધ રાખવા અનુરોધ કરાયો છે. ગુજરાતમાં આગામી 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમ્યાન પર્યુષણ પર્વની ઉજવણી થવાની છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકારે આ પર્વના દિવસો દરમિયાન એટલે કે 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમ્યાન નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કતલખાના બંધ રાખવા અનુરોધ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..