મોરબી : આજે તા. 26ના રોજ 72મો પ્રજાસત્તાક દિન છે. ત્યારે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજ રોજ મોરબીમાં સબ જેલ ખાતે અધિકારી, કર્મચારીઓ અને જેલનાં બંદિવાન ભાઈઓ દ્વ્રારા ઉજવણી કરવામાં આવેલ હતી. આ તકે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.