કમર/પગમાં દુ:ખાવો (સાયટીકા), ગરદન/હાથમાં દુઃખાવો, હાથ અથવા પગમાં ઝણઝણાટી/ખાલી ચડવી, ઉભા રહેવા અથવા ચાલવામાં તકલીફ પડવી, મણકામાં ફ્રેક્ચર અથવા ઈન્ફેક્શન, કમર અથવા મણકામાં ખૂંધની તકલીફ સહિતની સમસ્યાઓનું મળશે સચોટ નિદાન : કમર (સ્પાઇન)ની સર્જરીની સલાહ મળી હોય તેવા દર્દીઓએ અચૂક સેકન્ડ ઓપીનીયન લેવોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કમરને લગતી કોઈ પણ મોટી તકલીફ માટે હવે દૂર જવાની જરૂર નથી. કારણકે જાણીતા સ્પાઇન સર્જન ડો.પરીક્ષિત ઘોડાસરા દ્વારા મોરબીમાં ગુરૂવારે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. તો ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શન મેળવવાની સવલતનો જરૂરથી લાભ લ્યો.નિષ્ણાંત સ્પાઇન સર્જન ડો.પરીક્ષિત ઘોડાસરા MBBS, MS (Orthopedic), FISS (Spine) આગામી તા.17 સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે એસબીઆઈ બેંકની બાજુમાં આવેલ એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર એન્ડ લેબોરેટરીમાં સવારે 10થી 1 અને બપોરે 3થી 6 સુધી ઓપીડી સેવા આપવાના છે.ડો.પરીક્ષિત ઘોડાસરા કમર/પગમાં દુ:ખાવો (સાયટીકા), ગરદન / હાથમાં દુઃખાવો, હાથ અથવા પગમાં ઝણઝણાટી / ખાલી ચડવી, ઉભા રહેવા અથવા ચાલવામાં તકલીફ પડવી, મણકામાં ફ્રેક્ચર અથવા ઈન્ફેક્શન, કમર અથવા મણકામાં ખૂંધની તકલીફના નિષ્ણાંત છે. આ સાથે તેઓ કોમ્પ્લેક્ષ સ્પાઇન સર્જરી અને રીવીઝન સ્પાઇન સર્જરીના નિષ્ણાંત છે. કમર (સ્પાઇન)ની સર્જરીની સલાહ મળી હોય તેવા દર્દીઓએ અચૂક બીજો અભિપ્રાય લેવો જોઈએ.આમ સ્પાઇન સંબંધીત સેવા માટે મોરબીના લોકોને છેક અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ નિષ્ણાંત તબીબ મોરબી ઓપીડી માટે નિયમિત આવી રહ્યા હોય, મોરબીના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. તો આ ઓપીડીનો લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે.ઓપીડી તા.17 સપ્ટેમ્બરસમય : 10થી 1 અને 3થી 6 એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટરક્રિષ્ના ટ્રાવેલ્સની સામે,SBI બેંકની બાજુમાં, સાવસર પ્લોટ, મોરબીમો.નં.8238612345