ઓછો દુખાવો, નાના ચીરા અને ઝડપી રિકવરી સાથે નિષ્ણાત ડોક્ટરો ડો. મિલન શિંગાળા (M.D. Gynec) અને ડો. રેશમા કાપડિયા (M.D. Gynec) આપશે સચોટ માર્ગદર્શનમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : ગાયનેક સમસ્યાઓથી પીડાતી મહિલાઓ માટે મોરબીની આયુષ હોસ્પિટલ આધુનિક લેપ્રોસ્કોપી સેટઅપ સાથે અત્યાધુનિક સારવાર લઈને આવી છે. હવે જટિલ ગાયનેક સર્જરી કે કોથળીના ઓપરેશન માટે અન્ય મોટા શહેરોમાં ધક્કા ખાવાની જરૂર નથી.આયુષ હોસ્પિટલમાં નિષ્ણાત ડો. મિલન શિંગાળા (M.D. Gynec) અને ડો. રેશમા કાપડિયા (M.D. Gynec) દર્દીઓને પોતાની બહોળા અનુભવવાળી સેવાઓ આપી રહ્યા છે. આ હોસ્પિટલ દૂરબીનથી કોથળીના ઓપરેશન માટે વિશેષ નિષ્ણાત છે. આધુનિક લેપ્રોસ્કોપીક સેટઅપના કારણે દર્દીને અનેક ફાયદાઓ થાય છે, જેમ કે ઓપરેશન દરમિયાન અને પછી ઓછો દુખાવો, નાના ચીરા અને ખૂબ જ ઝડપી રિકવરી. આ ઉપરાંત, અતિ જટિલ લેપ્રોસ્કોપીક સર્જરી માટે પણ આયુષ હોસ્પિટલ પાસે એક નિષ્ણાત અને સક્ષમ ટીમ 24x7 ઉપલબ્ધ છે. વધુ માહિતી તથા એપોઇન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો:આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે,સાવસર પ્લોટ, મોરબીમો.7575 0 88884#Morbi #MorbiUpdate #AayushHospital #Gynecologist #Laparoscopy #MorbiNews #HealthCare