સબસીડીનો લાભ મેળવવા આજથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવવાનું શરૂ, 7 દિવસ જ ફોર્મની પ્રક્રિયા ચાલશે : બેટરી પ્રોટેક્શન સિસ્ટમ સાથેનું આધુનિક ટેક્નિકવાળું ઝટકા મશીન લેવા આજે જ સંપર્ક કરોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પાકની સુરક્ષાની ચિંતા છોડો, ઝટકા મશીન ઉપર સરકારી સબસીડી ફરી શરૂ થઈ ગઈ છે. તો રિલેકસોનું ઝટકા મશીન અપનાવો અને સરકારી સબસીડીનો લાભ મેળવો. ટંકારાની લતીપર ચોકડી ખાતે રિલેકસો ઝટકા મશીનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. તેની મોરબી માર્કેટ યાર્ડના બ્રાન્ચ પણ આવેલી છે. આ ઝટકા મશીન બેટરી પ્રોટેક્શન સીસ્ટમ સાથે આવે છે. દર વર્ષે જાનવરોથી થતું પાકનું નુકસાન આ ઝટકા મશીન બંધ કરી દેશે. વધુમાં ખેડૂતો માટે એ પણ ખુશખબરી છે કે રાજ્ય સરકાર દ્રારા ઝટકા મશીન ઉપર ફરીથી સબસીડી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ઝટકા મશીન ઉપર રૂ.15 હજાર સુધીની સબસીડી આપવામાં આવશે. આવતીકાલે તા. 5 ડિસેમ્બરથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઝટકા મશીનની સબસીડીના ફોર્મ ભરવાના શરૂ થનાર છે. માત્ર 7 જ દિવસ આ સબસીડીના ફોર્મ સ્વીકારવામાં આવશે. આ સબસીડીનો લાભ લેવા પહેલા મશીનની ખરીદી કરી ત્યારબાદ ફોર્મ ભરી શકાશે. તેમ યાદીમાં જણાવાયુ છે.__________________________________________શા માટે રિલેક્સો ઝટકા મશીન ?● સરકાર માન્ય ISI મશીન ધરાવતી કંપની● બેટરી ખરાબ ન થાય તે માટે ઓટો ચાર્જ કટ ઓફ સિસ્ટમ ● ડિજિટલ બેટરી ઇન્ડિકેશન સિસ્ટમ હોવાથી બેટરી કેટલી ચાર્જ છે તે જોઈ શકાય છે● કંપની પોતે જ મેન્યુફેક્ચરિંગ કરતી હોવાથી બેસ્ટ સર્વિસ મેળવી શકાશે● સ્ટાન્ડર્ડ કંપનીની બેટરીનો ઉપયોગ__________________________________________તો આજે જ રિલેક્સો ઝટકા મશીનનો સંપર્ક કરી સબસીડીનો લાભ લ્યો.__________________________________________મેન્યુફેક્ચરીંગ યુનીટબહુચર મંડપ સર્વિસવાળી શેરીમાં,લતીપર ચોકડી, ટંકારા __________________________________________મોરબી બ્રાન્ચબી-68, માર્કેટીંગ યાર્ડ , ચા કેન્ટીન સામે, શનાળા રોડ, મોરબી__________________________________________મો.નં.96380 00622 મો.નં.96380 00633__________________________________________