મોરબી : અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મોરબી ખાતે આવેલા કાર્યાલય માટે હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત મોરબી જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ વાઢેર, જિલ્લા ઉપપ્રમુખ તરીકે યોગેશભાઈ અગેચાણીયા, જિલ્લા મહામંત્રી તરીકે નરેશભાઈ ઘાટલિયા, તાલુકા પ્રમુખ તરીકે પારસભાઈ વરાણીયા તેમજ તાલુકા મહામંત્રી તરીકે આરાસભાઈ વરાણીયાની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સમાજની પ્રગતિ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ તકે નિમણુંક કરવામાં આવેલા હોદેદારોને સમાજના લોકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274