મોરબી : મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા, ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ ભાનુંશંકર યાજ્ઞિક, મહેશભાઈ ભાનુંશંકરભાઈ પંડ્યા, મહામંત્રી તરીકે નરેદ્રભાઈ ભાઈશંકર મહેતા, ખજાનચી તરીકે કાંતિલાલભાઈ રતિલાલભાઈ ઠાકર અને સહમંત્રી તરીકે ધ્યાનેશભાઈ ભાઈશંકર રાવલની વરણી કરવામાં આવી છે અને 11 કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ નવા વરાયેલા હોદેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.