મોરબી : મોરબી જિલ્લા કક્ષાની સુરક્ષા સેતુ સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલનું બંધારણ નકકી કરવામાં આવ્યું છે. આ ગવર્નિંગ કાઉન્સિલમાં 8 બિન સરકારી સભ્યો તરીકે નમણુક કરવામાં આવી છે. જેમાં જયકુમાર કિશોરભાઇ ઠક્કર, દિનેશભાઇ વાધરીયા, દિનેશભાઇ પરમાર, હીરાભાઇ ટમારીયા, ચંદુભાઇ હુંબલ, મહમદયુસુફ ચાનીયાનાગજીભાઇ વાસજાળીયા, નલીનકુમાર નટવરલાલ ભટ્ટનો સમાવેશ થાય છે.