મોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અજમાયશી પોલીસ ઇન્સ્પેક્ટરને કાયમી નિમણુંક આપતા હુકમ કરવામા આવ્યા છે જે અન્વયે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેકટર નિધિબેન બાવભાઈ કલસરિયાને અમદાવાદ શહેર ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.