મેન્યુફેક્ચર્સે મુકેલો સ્ટોક દેશના તમામ ટાઇલ્સ અને સેનેટરીના વેરીફાઇડ વેપારીઓને મોબાઈલ એપમાં દેખાશે : પ્રથમ 200 યુઝર્સને બે મહિનાનું ફ્રી સબસ્ક્રીપ્શનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે સ્ટોકની ચિંતા મેન્યુફેક્ચર્સ કે વેપારી કોઈને નહિ સતાવે. કારણકે ટાઇલ્સ અને સેનેટરી પ્રોડક્ટ માટે MORVI BAZAAR એપ લોન્ચ થઈ છે. જે મેન્યુફેકચર્સ અને વેપારીઓ વચ્ચે મહત્વનો સેતુ બનશે. આ એપમાં વેબસાઈટ મારફત સેલર્સ સ્ટોકની રેગ્યુલર અપડેટ કરવાની રહેશે. એટલે સમગ્ર દેશમાં બધા વેપારીઓ તથા ટ્રેડર્સ મોબાઈલ એપમાં સ્ટોક જોઈ શકશે. ● આ પ્લેટફોર્મમાં તમામ સેલર્સ વેરીફાઇડ જ હશે. કારણકે MORVI BAZAAR દ્વારા સ્ટાફ મેમ્બર મોકલી સ્ટોકની ચકાસણી પણ કરેલી હશે. ● આમાં માત્ર મેન્યુફેક્ચર્સ અને ગોડાઉન વાળા જ સ્ટોક મૂકી શકશે. ● આ સ્ટોક મુક્યા બાદ વેપારીની ઇન્કવાયરી મેન્યુફ્રેક્ચર્સને અને ગોડાઉન વાળાને ડાયરેક્ટ તેના વોટસએપમાં આવશે.આ પ્લેટફોર્મ મેન્યુફેક્ચર્સ માટે સંપૂર્ણ સુરક્ષિત બનાવવામાં આવ્યું છે.● વેબસાઇટમાં નેમ હાઇડિંગ ફીચર છે, જેથી આપના રેગ્યુલર ગ્રાહકો સામે સ્ટોક જાહેર થવાની કોઈ ચિંતા રહેશે નહીં.● સાથે જ ખાસ જિલ્લાઓને બાકાત રાખવાની સુવિધા પણ છે, જેથી ચોક્કસ વિસ્તારોના ડીલર્સને આપનો સ્ટોક દેખાશે નહીં.● સૌથી મહત્વની વાત, માત્ર GST ધરાવતા ટ્રેડર્સ જ રજીસ્ટર થઈ શકે છે, એટલે નાના ઓર્ડર કે અનાવશ્યક સંપર્ક કરનારાઓ તમને પરેશાન કરશે નહીં.મોરબી બજાર પ્લેટફોર્મની અન્ય ખાસિયતો● મેન્યુફેક્ચર્સ પોતાની કંપનીનું પ્રોફાઇલ પેજ બનાવી શકે● સાથે ફોટા અને વીડિયો મૂકી શકે છે, જેથી વેપારીને પ્રોડક્ટ અને કંપનીની સાચી ઝલક મળી રહે● એક જનરલ ઇન્ક્વાયરી પેજ હશે, જ્યાં વેપારી તરફથી આવેલી બધી ઇન્ક્વાયરી સેલર્સને સીધા તેમના વોટ્સએપમાં મળશે● પ્લેટફોર્મમાં રિવ્યૂ સિસ્ટમ પણ હશે, જેથી વેપારી પોતાના અનુભવ શેર કરી શકે અને સેલર્સ માટે વિશ્વસનીયતા વધી શકેવધુમાં હાલ પ્લેટફોર્મ પર ધમાકેદાર ઓફર્સ ઉપલબ્ધ છે. આ પ્લેટફોર્મમાં યુઝર્સનો ચાર્જ માત્ર રૂ. 333 પ્રતિ મહિના થી શરૂ થાય છે, પરંતુ ખાસ લોન્ચ ઓફર હેઠળ પ્રથમ 200 યુઝર્સને બે મહિનાનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપવામાં આવશે. વેપારીઓ માટેનું મોબાઇલ એપ્લિકેશન 30 તારીખે લોન્ચ થશે, જ્યારે મોરબી બજારની વેબસાઇટ આજે જ શરૂ થઈ ગઈ છે.તો રાહ શેની જુઓ છો, આજે જ મુલાકાત લો www.morvibazaar.com અને ફ્રી રજિસ્ટ્રેશન કરો.વધુ માહિતી માટેમો.7600090040મો.9998998090