મોબાઈલ કે ટીવીની ખરીદી ઉપર ઓફર્સ કે જે અત્યાર સુધી નહિ મળી હોય દરેક મોબાઈલ ઓનલાઇન ભાવે જ ઓફલાઇન, તે પણ આપણા જ શહેરમાં મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબીમાં આવતીકાલે રવિવારથી રિયલ મી સ્ટોરનો શુભારંભ થવાનો છે. જે નિમિત્તે બે દિવસ માટે ધમાકેદાર ઓફર્સની વણઝાર કરવામાં આવનાર છે. આવી ઓફર્સ મોરબીવાસીઓએ ક્યારેય નહીં જોઈ હોય. તો આ ઓફર્સનો લાભ અચૂકપણે લ્યો. મોરબીમાં ચિત્રકુટ સિનેમા રોડ ઉપર જુના મહાજન ચોકમાં આવેલા 1-ક્રિષ્ના પ્લાઝાની શોપ નં.2-3માં આવતીકાલે રવિવારથી રિયલ મી સ્ટોરનો શુભારંભ થવાનો છે. જેથી હવે મોરબીવાસીઓને ઘરઆંગણેથી જ ઓનલાઇન ભાવે ઓફલાઇન મોબાઈલ મળશે. અહીં રિયલ મીની બધી જ પ્રોડક્ટ એટલે કે રિયલ મી ટીવી, એસેસરીઝ, રિયલ મીના મોબાઇલ ફોન મળશે. વધુમાં સ્ટોરના શુભારંભ પ્રસંગે તા.22 અને 23 એમ બે દિવસ માટે ઓફર્સની વણઝાર થવાની છે. આ ઓફર્સનો લાભ રિયલ મી ટીવી અને મોબાઇલની ખરીદી ઉપર મળશે. જેમાં રૂ. 10 હજારથી નીચેની ખરીદી ઉપર રિયલ મી બર્ડ્સ 2 નિયો જેની પ્રાઈઝ રૂ. 499માં તે ફક્ત રૂ. 99માં મળશે. રૂ.10 હજારથી ઉપરની ખરીદી ઉપર રિયલ મી પાવર બેંક જેની કિંમત રૂ. 999 છે તે ફક્ત રૂ. 99માં મળશે. રૂ. 20 હજાર કે તેનાથી ઉપરની ખરીદી ઉપર રિયલ મી બર્ડ્સ q2 જેની કિંમત રૂ. 2499 છે તે ફક્ત રૂ. 199માં મળશે. તો તા.22 અને 23ના રોજ સ્ટોર ખાતે પધારી આ ધમાકેદાર ઓફર્સનો લાભ અચૂકપણે લેવા યાદીમાં જણાવાયું છે.