રસ્તાની દુર્ઘટના હોય કે કાર્ડિયાક અને ક્રિટિકલ ઇમરજન્સી અહીં નિષ્ણાંત ડોક્ટરો, એડવાન્સ ICU અને રેપીડ રિસ્પોન્સની ટિમ કાયમ માટે સજ્જ : અહીં 12 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન તદ્દન નિઃશુલ્ક રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : Real Life Has No Retake, જ્યારે સાચી ઇમરજન્સી હોય ત્યારે દરેક સેકન્ડ કિંમતી હોય છે. માટે જ આયુષ હોસ્પિટલ ઇમરજન્સી માટે 24×7 કાર્યરત છે. રસ્તાની દુર્ઘટના હોય કે કાર્ડિયાક અને ક્રિટિકલ ઇમરજન્સી અહીં નિષ્ણાંત ડોક્ટરો, એડવાન્સ ICU અને રેપીડ રિસ્પોન્સની ટિમ સમય પહેલા જ એક્શન લ્યે છે. તો મોરબી જિલ્લાના લોકો કોઈ પણ ઈમરજન્સીમાં ગમે ત્યારે અહીં આવી શકે છે. અહીં 12 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે.● 24×7 ટ્રોમા અને અકસ્માત કાળજીઅકસ્માત, ઇજા અથવા ટ્રોમા માટે તાત્કાલિક અને વિશિષ્ટ સારવાર● એડવાન્સ કાર્ડિયાક & ક્રિટિકલ કેર યુનિટહદય સંબંધિત ઇમરજન્સી, કાર્ડિયાક એટેક અને ક્રિટીકલ દર્દીઓ માટે વધુ સ્તરની સારવાર● પોઇઝનિંગ & ઓવરડોઝ મેનેજમેન્ટ ઝેર ચઢવું, દવા ઓવરડોઝ અને રાસાયણીક એક્સપોઝર માટે ઝડપી સારવાર● મેડિકલ & ન્યુરોલોજીકલ ઇમરજન્સી રિસ્પોન્સસ્ટ્રોક, ફિટ્સ, અચાનક બેભાન, શ્વાસમાં તકલીફ જેવી પરિસ્થિતિઓ માટે તાત્કાલિક પ્રતિસાદઆયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીમો.7575088884