લિફ્ટ, પાર્કિંગ અને હવા ઉજાશની સુવિધાવાળા ત્રણેય ફ્લેટ માત્ર રૂ.55 લાખના ભાવના કસમાં આપી દેવાના છે : ત્રણેય ફ્લેટમાં ચાલુ ભાડાની પણ આવકમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર રોડ પર 2 BHK ના 3 ફ્લેટ વેચવાના છે. ફ્લેટનો બિલ્ટ-અપ એરિયા આશરે 700 સ્ક્વેર ફૂટ જેટલો છે. ત્રીજા માળે 2 ફ્લેટ (ફ્લેટ નંબર 301 અને 302) અને છઠ્ઠા માળે 1 ફ્લેટ (ફ્લેટ નંબર 603) વેચવાના છે. બિલ્ડિંગમાં સામાન્ય સુવિધાઓ લિફ્ટ અને પાર્કિંગની સગવડ પણ ઉપલબ્ધ છે. આ ત્રણેય ફ્લેટ કુલ કિંમત 55 લાખ રૂપિયામાં કસમાં આપી દેવાના છે. જો કોઈ એક સિંગલ ફ્લેટ ખરીદવા માંગતું હોય, તો તેના માટે અલગથી પૂછપરછ કરી શકાશે. હાલ ત્રણેય ફ્લેટ ભાડા ઉપર છે. જો ખરીદનાર પાર્ટી ઈચ્છે તો ચાલુ ભાડાની આવક પણ મેળવી શકે તેમ છે.📍'જય ગણેશ હાઇટ્સ'નિલમબાગ-2, રામધન આશ્રમની સામે, મોરબી-2મો.9574465870#Morbi #RealEstate #MorbiUpdate #FlatsForSale #JayGaneshHeights #MorbiProperty #2BHK