મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : જો તમે મોરબીમાં તમારા વ્યવસાયને નવી ઊંચાઈ પર લઈ જવા માંગો છો અથવા ભવિષ્ય માટે શ્રેષ્ઠ રોકાણ શોધી રહ્યા છો, તો મોરબીના હાર્દ સમાન શનાળા રોડ પર, સ્કાય મોલની બિલકુલ બાજુમાં એક શાનદાર કોમર્શિયલ જગ્યા વેચવા માટે ઉપલબ્ધ છે.પ્રોપર્ટીની ખાસિયતો:● સાઇઝ: 32 x 38 ફૂટ● વિશાળ સ્પેસ: કુલ 8 દુકાનોની જગ્યા● વિઝિબિલિટી: 3 સાઈડ ખુલ્લી જગ્યા અને મોટો રોડ ફ્રન્ટ● લોકેશન: પહેલા માળે આવેલી પ્રાઈમ જગ્યાવિવિધ વ્યવસાય માટે ઉત્તમ જગ્યાઆ વિશાળ કોમર્શિયલ સ્પેસ શોરૂમ, ઓફિસ, બેંક કે સ્ટુડિયો જેવા કોઈપણ બિઝનેસ માટે આદર્શ છે. પ્રાઇમ લોકેશન અને મોટા ફ્રન્ટના કારણે ગ્રાહકોનું ધ્યાન સરળતાથી આકર્ષિત કરી શકાય છે.ખાસ તકખરીદદારો માટે અહીં એક વિશેષ વિકલ્પ પણ છે. અહી ચાલુ કાપડનો બિઝનેસ પણ ઉપલબ્ધ છે, અથવા જો તમે તમારા પોતાના અન્ય વ્યવસાય માટે જગ્યા લેવા માંગતા હો, તો ફક્ત ખાલી જગ્યા પણ ખરીદી શકો છો.આ ડીલમાં દલાલ ભાઈઓ પણ આવકાર્ય છે.લોકેશન : સ્કાય મોલ પાસે, શનાળા રોડ, મોરબીમો.9879224230#Morbi #MorbiUpdate #MorbiRealEstate #CommercialProperty #InvestmentOpportunity #SanalaRoad #ShowroomSpace #PropertyForSale #MorbiBusiness #GujaratRealEstate