મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): મોરબી નજીક ઔદ્યોગિક હેતુ માટેની શેડ સાથેની વિશાળ જગ્યા વેચાણથી આપવાની છે. રસ ધરાવતી પાર્ટીઓને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયુ છે.● કુલ 64,000 ફૂટ જગ્યા● 13000 ફૂટનો શેડ ● 50500 ફૂટ ખુલી જગ્યા ● 500 ફૂટમાં 2 ઓફિસ ફૂલ ફર્નિચર સાથે ● 8 લેબર ક્વાર્ટર● 1 પાણીનો બોર● 20,000 લીટરનો ટાંકો● 2 એન્ટ્રી ગેટ● ફરતે 7 ફૂટનો વંડો● 100 kv થ્રી ફેઝ કનેક્શનઆ જગ્યાના સર્વે નંબર બેલાના છે. બાંધકામ નવું છે. લોકેશન : પીપળી રોડ, સીએનજી પંપની નજીકમો.6358185691મો.6358185693