મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રાઇમ લોકેશન ગણાતા ત્રાજપર ચાર રસ્તા પાસે, ધમધમતા સિરામિક ઝોનની બિલકુલ મધ્યમાં, હોટેલ અને રેસ્ટોરન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાંબા ગાળાના લીઝ (Long Lease) પર ઉપલબ્ધ છે.હોટેલ પ્રોપર્ટીની વિશેષતાઓ : ● રેસ્ટોરન્ટ એરિયા: અંદાજે 2500 ચોરસ ફૂટની વિશાળ જગ્યા.● બેન્ક્વેટ હોલ : અંદાજે 5000 ચોરસ ફૂટનો ભવ્ય હોલ (પાર્ટી-ફંક્શન માટે ઉત્તમ).● રૂમ: કુલ 50 લક્ઝુરિયસ રૂમ (જેમાં 2 સ્પેશિયલ સ્યુટ રૂમનો સમાવેશ થાય છે).● પાર્કિંગ: વિશાળ અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા.● સુવિધાઓ*: દરેક પાયાની અને આધુનિક સુવિધાઓથી સજ્જ.નોંધ : હોટેલ ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો માટે પોતાનો બિઝનેસ વિસ્તારવાની આ એક શ્રેષ્ઠ અને ઉજવળ તક છે.શો-રૂમની વિગત:હોટેલની સાથે જ સિરામિક ઉદ્યોગને અનુરૂપ અંદાજે 25 જેટલા શો-રૂમ પણ ભાડે આપવાના છે. આ જગ્યા નીચે મુજબના વ્યવસાયો માટે અતિ ઉત્તમ છે:● ટાઇલ્સ અને સેનિટરીવેર શો-રૂમ● ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ઓફિસ● સિરામિક રો-મટીરીયલ્સનો વ્યવસાય● કોઈપણ સર્વિસ ઓરિએન્ટેડ બિઝનેસજો તમે આ પ્રોપર્ટીમાં રસ ધરાવતા હોવ, તો વધુ વિગત માટે નીચેના નંબર પર સંપર્ક કરો:મો.8780691912(સવારે 9થી સાંજના 5 દરમિયાન જ સંપર્ક કરવો)