મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રાઈમ લોકેશન એવા શનાળા રોડ પર નવા હાઉસીંગમાં ફૂલ ફર્નિચર સાથેનું કોર્નરનું મકાન વેચવાનું છે. રસ ધરાવતી પાર્ટીઓને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે. ● કુલ જગ્યા 576 ફૂટ તળીયું ●18 ફૂટના વિશાળ ફ્રન્ટ સાથે 32 ફૂટની ઉંડાઈ● બે માળ... ઉપર નીચે થઈને અંદાજે કુલ 1400 ફૂટ બાંધકામ (નીચે 2 bhk + ઉપર 2bhk) ● ઈસ્ટ વેસ્ટ ઓપન...● ગેસ કનેક્શન તેમજ પીવા અને વાપરવાના પાણીની ફૂલ સગવડ● રેડી ટુ મૂવ, ત્રણ સાઈડ ખુલ્લું, આગળ પાછળ ફળીયું અને પોર્ચ તથા ફરતી બાજુ ગેલેરી, પુરતા હવા ઉજાશ, મેઈન રોડથી નજીક મોકાનું લોકેશન.● ફૂલ્લી ફર્નિસ્ડ જેમાં કિચન, સોફા, કબાટ, 1 બેડ, ભગવાનનું મારબલનું મંદિર સોલાર વોટર હિટર સાથે આપવાનું છે.● બસ સ્ટેન્ડ, પેટ્રોલ પંપ, સ્કૂલ , કોલેજ વગેરેથી તદ્દન નજીક.નોંધ : 50 ની આજુબાજુનું બજેટ હોય એવી રસ ધરાવતી પાર્ટીઓએ જ સંપર્ક કરવો. ભાવમાં થોડું ઘણું માન રહેશે. દલાલ ભાઈઓ આવકાર્ય છે.📍નવા હાઉસિંગ, શનાળા રોડ, મોરબીમો. 8320577159